મનુષ્ય જીવન-જાણવા લાયક પ્રશ્નોત્તરી
મનુષ્ય જીવન માટે અગત્ય ના જાણવા લાયક પ્રશ્નોત્તરી પ્રશ્ન -૧ હું કોણ છુ ? જવાબ - તમે ના તો આ શરીર છો, ના ઇન્દ્રિયો, ના મન, ના બુદ્ધિ. તમે શુદ્ધ ચેતના છો જે સર્વ સાક્ષી છે. પ્રશ્ન -૨ જીવન નો ઉદ્દેશ શુ છે ? જવાબ - જીવન નો ઉદ્દેશ...