Financial Integrity for couples
નવા લગ્ન થયા છે? હવે માત્ર સંબંધ નહીં, નાણાકીય જવાબદારી પણ સાથે શરૂ કરો. લગ્ન એ માત્ર બે વ્યક્તિઓનું મિલન નથી. તે બે પરિવારો, બે સપનાઓ અને બે જવાબદારીઓનું સુંદર જોડાણ છે. ઘણા દંપતિઓ લગ્નની તૈયારી તો ખૂબ કરે છે, પરંતુ લગ્ન પછીના નાણાકીય આયોજન (Financial Planning)...