18 Jul HUMTUM : Connection & Happiness
HUMTUM : Connection & Happiness
by
163 163 people viewed this event.
હમતુમ વર્કશોપ નો હેતુ : પતિ પત્ની એકબીજા ની લાગણી વધુ સારી રીતે સમજે અને એમના સંબધો વધુ પ્રેમ મય અને ગાઢ રીતે વિકસે.
1 દિવસનો કાર્યક્રમ: લગ્ન જીવન ની સમજણ અને જીવન માં અમલી કરણ
શું તમે પણ આ 5 સવાલો ના જવાબ શોધી રહ્યા છો ???
1. મારા જીવન સાથી મને સાંભળતાં કેમ નથી?
2. અમારી તકરાર માટે હંમેશા હું જ કેમ જવાબદાર બનું છું?
3. હું શું કરું કે, મારા જીવન સાથી મને અને હું તેને હંમેશા ખુશ રાખી શકું?
4. શું કોઇ પણ ઝઘડા નું કારણ હંમેશા મારી જ ગેરસમજ છે?
5. મારા જીવન સાથી મને હંમેશા બીજા સાથે કેમ સરખાવ્યા કરે છે?
આ પ્રોગ્રામ માં અમને શું શીખવા મળશે?
🧠 પુરુષ અને સ્ત્રી ના મનની રચના
🤯 તકરારનાં અમુક કારણો
🏆 WIN WIN Theory
💖 જાણો, તમારી પ્રેમ ની ભાષા શું છે ?
🔑 સુખી અને સ્વસ્થ લગ્ન જીવન ની માસ્ટર કી
+
પ્રેમની રમતો પણ રમીશું ( Love games): જ્ઞાન સાથે ગમ્મત અને પ્રેમ શીખવતી ગેમ્સ
તમને મળશે Love Book પણ ,એક એવી બૂક જે હમેશા તમારી સમજણ શક્તિ ને વધારશે
દરેક દંપતિ સાથે વ્યક્તિગત મુલાકાત ( 30 minutes call) : લગ્ન જીવન ને લગતી સમસ્યાઓ નું અંગત મીટિંગ માં નિરાકરણ
Contact Dimple Patel: 990 990 6834
Additional Details
Link To Event Page -
Sorry, the comment form is closed at this time.