માનસિક સ્વાસ્થયની ખુશી ઉપર થતી અસર - Chetan Patel
 

માનસિક સ્વાસ્થયની ખુશી ઉપર થતી અસર

માનસિક સ્વાસ્થયની ખુશી ઉપર થતી અસર


સુખના  અવરોધક પરિબળોની શ્રેણીમાં માનસિક સ્વાસ્થયની ખુશી ઉપર થતી અસરો માટે ચાર ઘટક તત્વોની આજે વાત કરીશ 

– શારીરિક,માનસિક,ધનથી અને સામાજિક રીતે જે તંદુરસ્ત હોય 

  તેને જ  મેડિકલ સાયન્સમાં તંદુરસ્ત ગણવામાં આવે છે. 

-મનનો સ્વૈછીક વિહાર અને તેના છ ઘટક પરિબળો 

    ભૂતકાળની કોઈ ઘટના, અભાવ, દ્વેષ ઈર્ષા, અસંતોષ અને 

          મુળભૂત સ્વભાવ

– મનનો વિસ્તાર, વિચાર અને વિકાર તેના ઉપર બુધ્ધિનું નિયંત્રણ 

– મનનું ઘડતર

No Comments

Sorry, the comment form is closed at this time.