08 Mar Benefits of Brinjal
#રીંગણને જો તમે મામૂલી શાક સમજતા હો તો એ તમારું અજ્ઞાન છે, તેનું દારિદ્રય નહી!
રીંગણના પૌષ્ટિક તત્વોની સૂચી જોઈએ તો પ્રતી 100 ગ્રામ કાચ રીંગણ માં નીચે મુજબના તત્વો હોય છે;
Eggplant, raw
આહારનું પોષણ મુલ્ય પ્રતિ 100 g (3.5 oz)
શક્તિ
102 kJ (24 kcal)
કાર્બોદિત પદાર્થો
5.7 g
શર્કરા
2.35 g
રેષા
3.4 g
ચરબી
0.19 g
નત્રલ (પ્રોટીન)
1.01 g
વિટામિનો
થાયામીન (બી૧)
(3%)0.039 mg
રીબોફ્લેવીન (બી૨)
(3%)0.037 mg
નાયેસીન (બી૩)
(4%)0.649 mg
પેન્ટોથેનિક એસિડ (બી૫)
(6%)0.281 mg
વિટામિન બી૬
(6%)0.084 mg
ફૉલેટ (બી૯)
(6%)22 μg
વિટામિન સી
(3%)2.2 mg
મિનરલ
કેલ્શિયમ
(1%)9 mg
લોહતત્વ
(2%)0.24 mg
મેગ્નેશિયમ
(4%)14 mg
મેંગેનીઝ
(12%)0.25 mg
ફોસ્ફરસ
(4%)25 mg
પોટેશિયમ
(5%)230 mg
જસત
(2%)0.16 mg
એકમો
μg = માઇક્રોગ્રામ • mg = મિલિગ્રામ
IU = આંતરરાષ્ટ્રિય એકમો
ટકાવારી પુખ્ત વયના વ્યક્તિ માટે ભલામણ પર આધારિત છે.
રીંગણ અનેક પોષક તત્વો વિટામિન્સ ખનિજ વિગેરેથી ભરપુર છે..ત્વચા માટે તે અતિ ઉત્તમ છે..ત્વચાને તે મુલાયમ સોફ્ટ ચમકદાર સ્વચ્છ બનાવે છે..તેને છૂંદી ચહેરા પર તેનો રસ લગાવવાથી કરચલીઓ દૂર થાય છે.
2. ઇન્સ્ટન્ટ ગ્લો આપે છે.
3. ત્વચાને કુણી અને મુલાયમ બનાવે છે.
4. એન્ટિ-એજિંગ; વધતી ઉંમરની દેખીતી અસરને દૂર કરે છે.
5. એક્ટિનિક કેરેટોસિસનો ઉપચાર કરે છે
6. તમારા વાળ મજબૂત બનાવે છે.
7. વાળનું ટેક્સચર સુધારે છે..
8. ડાયાબિટીઝને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છ
9. રક્તવાહિની આરોગ્ય માટે સારું;
10. મેમરી બૂસ્ટ કરે છે;
11.શરીરમાંથી વધારાના આયર્નને દૂર કરે છે;
12.વજન ઘટાડવામાં મદદ કરે છે;
13. પાચનમાં સહાયક;
14. ધૂમ્રપાન છોડવામાં મદદ કરે છે
Sorry, the comment form is closed at this time.