માનસિક સ્વાસ્થયની ખુશી ઉપર થતી અસર
સુખના અવરોધક પરિબળોની શ્રેણીમાં માનસિક સ્વાસ્થયની ખુશી ઉપર થતી અસરો માટે ચાર ઘટક તત્વોની આજે વાત કરીશ - શારીરિક,માનસિક,ધનથી અને સામાજિક રીતે જે તંદુરસ્ત હોય તેને જ મેડિકલ સાયન્સમાં તંદુરસ્ત ગણવામાં આવે છે. -મનનો સ્વૈછીક વિહાર અને તેના છ ઘટક પરિબળો ભૂતકાળની કોઈ ઘટના, અભાવ, દ્વેષ ઈર્ષા, અસંતોષ...