Visionary leaders 2030
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા શનિવાર, તા. ૬ ફેબ્રુઆરી, ર૦ર૧ના રોજ સમૃદ્ધિ બિલ્ડીંગ, નાનપુરા, સુરત ખાતે ‘વિઝનરી લીડર્સ ર૦૩૦’વિષય ઉપર ઇન્ટરેકટીવ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોચિંગ એન્ડ મેન્ટરીંગ હેડ ચેતન પટેલ અને કોર્પોરેટ ફાયનાન્શીયલ એડવાઇઝર ડો. રાકેશ દોશીએ વેપાર,...